Shri Wagheshwari Seva Samiti Charitable Trust Mumbai distribution of rations to around 1000 family



શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ દ્વારા જ્ઞાતિજનો ને સોની જ્ઞાતિ વાડી બોરીવલી ખાતે આંતરરાષ્ટ્રીય મધર ડે તા. 8 મે 2022 રવિવાર ના રોજ રાશન વિતરણ

Shri Wagheshwari Seva Samiti Charitable Trust Mumbai distribution of rations to around 1000 family of community at Soni Wadi Boriwali Mumbai. Pattni Brotherhood Nairobi Trustee Shri Bhasker Pattni with Shri Bhavik Haribhai Soni on a courtesy visit to Soni Wadi, Borivali during food ration distribution to Parajia Pattni families by Shree Wagheshwari Sewa Samiti Trust officials.


શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ દ્વારા જ્ઞાતિજનો ને સોની જ્ઞાતિ વાડી બોરીવલી ખાતે આંતરરાષ્ટ્રીય મધર ડે તા. 8 મે 2022 રવિવાર ના રોજ રાશન વિતરણ કરવા નું આયોજન કરવામાં આવ્યું હજારો કુટુંબ ને તેનો લાભ મળ્યો. પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી ના ટ્રસ્ટી શ્રી ભાસ્કરભાઈ પટ્ટણી તેમજ શ્રી ભાવિકભાઈ હરિભાઈ સોની પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.