Proud Pattni: Bhaskar Vrajlal Sagar Gandhinagar



જ્ઞાતિ ગૌરવ : શ્રી ભાસ્કરભાઈ વ્રજલાલ સાગર (માધવપુર - ઘેડ) ગાંધીનગર

Proud Pattni: Bhaskar Vrajlal Sagar from Madhavpur Ghed has been recently promoted as Deputy General Manager at Hon'ble PM Modi's Dream project "GIFT City" (Gujarat International Finance Tec City) at Gandhinagar. Earlier he has led USA based Infocity IT Park at Gandhinagar as Business Development Head.


જ્ઞાતિ ગૌરવ : શ્રી ભાસ્કરભાઈ વ્રજલાલ સાગર (માધવપુર - ઘેડ) ગાંધીનગર નું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના સ્વપ્ન સમાન GIFT City ( ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સીટી) ગાંધીનગર ખાતે ડેપ્યુટી જનરલ મેનેજર ની પદવી પર બઢતી કરવા માં આવી. આ પેહલા તેઓ યુ.એસ.એ. દ્વારા સ્થાપિત આઇ. ટી. પાર્ક ગાંધીનગર માં બિઝનેસ ડેવલોપમેન્ટ હેડ તરીકે સેવા આપી હતી. આપ શ્રી આપ ની કારકિર્દી માં ઉતરોતર પ્રગતિ કરો તેજ શુભેચ્છા સહ હાર્દિક અભિનંદન .