Shri Parajiya Soni Seva Samiti Amdavad organise Blood Donation Camp



શ્રી પરજીયા સોની સેવા સમિતિ અમદાવાદ દ્વારા સમાજ ના અંગને બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કર્યું

Shri Parajiya Soni Seva Samiti Amdavad organise Blood Donation Camp


શ્રી પરજીયા સોની સેવા સમિતિ અમદાવાદ દ્વારા સમાજ ના આંગણે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કર્યું. 💐🌷🌺🌸💐🌷🌺🌸 *જય માતાજી* *પરજીયા સોની સેવા સમિતિ - અમદાવાદ* સર્વે જ્ઞાતિબંધુઓ ને જણાવવાનું કે, *તા.26/02/2023 એ દેવમણી સંસ્કૃતિ ભવન પાલડી ખાતે*, *કમિટી મેમ્બર શ્રી ડૉ.રાહુલભાઈ ધાણક ના સહયોગ થી* *RED CROSS BLOOD BANK સંસ્થામાં* રકતદાન શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આપણાં સમાજના આગેવાનો *ડેપ્યુટી કલેકટર શ્રી.ભાવિન ભાઈ સાગર* *સલાહકાર સમિતિના સભ્ય* *શ્રી ભુપેન્દ્રભાઈ દામોદરભાઈ સાગર* *શ્રી રાજુભાઈ ત્રિકમભાઈ થડેશ્વર* *અને આપણા સમાજના બીજા 30 જ્ઞાતિબંધુઓ એ 30 બોટલોનું રક્તદાન કર્યું હતું.* *આ રક્તદાન બદલ સમગ્ર અમદાવાદ સમાજ દરેક રક્તદાતાઓ નો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર માને છે.* પરજીયા સોની સેવા સમિતિ અમદાવાદ વતી કમિટી મેમ્બરોનાં જય માતાજી 🙏🌸🙏