Mumbai Suvrnakar Sangh recognise Mrs Swetaben Prakashbhai Dhanak on the international women's day for her contribution as trustee of Hira Matushri Charitable Trust

મુંબઈ સુવર્ણકાર સંઘ દ્વારા મહિલા દિવસ નિમિત્તે મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. આજે તા. ૮/૦૩/૨૦૨૩ના મહિલા દિવસ અવસરે હીરા માતુશ્રી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ઉદ્યોજિકા શ્રીમતી શ્વેતાબેન પ્રકાશભાઈ ધાણકનું મુંબઈ સુવર્ણકાર સંઘ વતી સદસ્ય ગીરીશભાઈ સાગર અને ભરત સતિકુંવરના હસ્તે બુકે અર્પણ કરી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું

Mumbai Suvrnakar Sangh recognise Mrs Swetaben Prakashbhai Dhanak on the international women's day for her contribution as trustee of Hira Matushri Charitable Trust to the community at large for betterment of women.