Carrier Guidance for 9th to 12th standard students was organised on Sunday 4th Jun 2023 at Soni Wadi Boriwali (Mumbai ).



પરજીયા સોની વાડી ખાતે રવિવાર ,તા.4 જૂન 2023ના રોજ સોની યુથ ગ્રુપ અને સોનીવાડી ની સમિતી દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી માટે કેરિયર માર્ગદર્શન નો ખાસ પ્રોગ્રામ રાખવા માં આવ્યો.

Carrier Guidance for 9th to 12th standard students was organised on Sunday 4th Jun 2023 at Soni Wadi Boriwali (Mumbai ). Many students participated with young Community team of professionals given them guidance. Well thought initiative by Soni Youth Group (SYG) and community leaders.


પરજીયા સોની વાડી ખાતે રવિવાર ,તા.4 જૂન 2023ના રોજ સોની યુથ ગ્રુપ અને સોનીવાડી ની સમિતી દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી માટે કેરિયર માર્ગદર્શન નો ખાસ પ્રોગ્રામ રાખવા માં આવ્યો. સમાજ ના સુશિક્ષિત અને પોતાના વ્યવસાય તેમજ કેરિયર માં અગ્રણી સ્થાન પ્રાપ્ત કરેલ યુવાનો દ્વારા સમય ને અનુરૂપ માર્ગદર્શન આપવા માં આવ્યું અને નવો રાહ ચીંધ્યો.