શ્રી મુંબઈ પરજીયા સોની સહકારી સોસાઈટી બોરીવલી દ્વારા આયોજીત વિદ્યાર્થી સત્કાર સમારોહ



Enter Description


શ્રી મુંબઈ પરજીયા સોની સહકારી સોસાઈટી બોરીવલી દ્વારા આયોજીત વિદ્યાર્થી સત્કાર સમારોહ. નૈરોબી થી પધારેલ શ્રી નરોત્તમભાઈ ધાનક , વાડી ના પ્રમુખ શ્રી વિજયભાઈ સતિકુવર અને શ્રી વલ્લભ ધોરડા તેમજ અતિથિ વિશેષ મહેમાનો દ્વારા વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહિત કરવા માં આવ્યા.