Matrimonial

જામનગર ખાતે શ્રી સમસ્ત પરજીયા સોની જ્ઞાતિ કેળવણી મંડળ દ્વારા દુર્ગાષ્ટમી નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Shri Parajiya Pattni Soni Kelavani Mandal - Jamnagar · 19 Oct 2026

*શ્રી સમસ્ત પરજીયા સોની જ્ઞાતિ કેળવણી મંડળ, જામનગર*

જામનગર ખાતે શ્રી સમસ્ત પરજીયા સોની જ્ઞાતિ કેળવણી મંડળ દ્વારા દુર્ગાષ્ટમી નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પાવન પ્રસંગે *શ્રી રાજેન્દ્રભાઈ કાંતિભાઈ ચલ્લા પરિવાર* એ યજમાન પદે લાભ લીધો હતો.

જ્ઞાતિજનોએ ધાર્મિક વાતાવરણમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

*જય માતાજી! 🙏*

More Matrimonial