Matrimonial

શ્રી સમસ્ત પરજીયા સોની જ્ઞાતિ વાડી દેવભૂમિ દ્વારકા ખાતે દુર્ગાષ્ટમી નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Shree Samast Parajiya Soni Gyati Wadi Dwarka · 19 Oct 2026

શ્રી સમસ્ત પરજીયા સોની જ્ઞાતિ વાડી દેવભૂમિ દ્વારકા ખાતે દુર્ગાષ્ટમી નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

યજમાન પદે શ્રી કૃપાંગ ભાઈ નીતિન ભાઈ ધાણક પરિવાર પૂજા કરી હતી.

આ પાવન પ્રસંગે જ્ઞાતિજનો એ ઉમળકા ભેર હાજરી આપી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

*જય માતાજી! 🙏*

More Matrimonial