Matrimonial

જામ ખંભાળિયા ખાતે શ્રી વાયા પરિવારના કુળદેવી મંદિરે દુર્ગાષ્ટમી નિમિત્તે મહા આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Shree Samast Parajiya Soni Gyati Wadi Jam Khambhalia · 19 Oct 2026

જામ ખંભાળિયા માં દુર્ગાષ્ટમી મહા આરતી

જામ ખંભાળિયા ખાતે શ્રી વાયા પરિવારના કુળદેવી મંદિરે દુર્ગાષ્ટમી નિમિત્તે મહા આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ પાવન અવસરે ગોઠી ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લાભ લીધો હતો.

*જય માતાજી! 🙏*

More Matrimonial