Institute News
અમદાવાદ પરજીયા સોની સમાજ દ્વારા હિંગળાજ માતાજીની નવરાત્રી નો આઠમનો હવન ખુબ સુંદર રીતે તા : *18.10.2026 રવિવારના ના રોજ યોજાઈ ગયો.
Shri Parajiya Soni Seva Samiti - Amdavad · 19 Oct 2026
🙏 *જય માતાજી* 🙏
સર્વે જ્ઞાતિજનોને જણાવવાંનું કે, દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અમદાવાદ પરજીયા સોની સમાજ દ્વારા હિંગળાજ માતાજીની નવરાત્રી નો આઠમનો હવન ખુબ સુંદર રીતે તા : *18.10.2026 રવિવારના ના રોજ યોજાઈ ગયો*.
*જેમા આ પાવન પ્રસંગે દરેક જ્ઞાતિજનો એ ખુબ ઉત્સાહ પૂર્વંક ભાગ લીધો હતો. અને પ્રસાદી (જમણવાર) તથા રાસ ગરબા નો આનંદ પણ માણ્યો હતો.*
🙏...જય માતાજી... 🙏