Achievements/Awards

શ્રી મુંબઈ ઉપનગર સહકારી સોસાયટી, બોરીવલી દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારોહ નું સફળ આયોજન રવિવાર, તા. 27 સપ્ટેમ્બર, 2026 ના રોજ કરવામાં આવ્યું હતું.

Shree Mumbai Upnagar Sahkari Society · 28 Sep 2026

શ્રી મુંબઈ ઉપનગર સહકારી સોસાયટી, બોરીવલી દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારોહ નું સફળ આયોજન રવિવાર, તા. 27 સપ્ટેમ્બર, 2026 ના રોજ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી.

વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન અને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડતા આ સુંદર કાર્યક્રમ બદલ શ્રી મુંબઈ ઉપનગર સહકારી સોસાયટી, બોરીવલીને અભિનંદન.

More Achievements/Awards