Achievements/Awards

ચિ. તોરલ ધકાણ માસ્ટર્સ ઈન જેમ્સ એન્ડ જ્વેલરી (IIGJ - Mumbai) માં સફળતાપૂર્વક ડીગ્રી પ્રાપ્ત કરી.

Shree Mumbai Upnagar Sahkari Society · 07 Oct 2026

મુળ ગામ સરસઇ વાળા હાલ જુનાગઢ - વિસાવદર, સ્વ.કાંતિભાઈ રતીભાઈ ધકાણ ની પૌત્રી, તથા મયુરભાઈ કાંતિભાઈ ધકાણ ની સુપુત્રી, ચિ. તોરલ એ માસ્ટર્સ ઈન જેમ્સ એન્ડ જ્વેલરી (IIGJ - Mumbai) માં સફળતાપૂર્વક ડીગ્રી પ્રાપ્ત કરેલ છે.

ધકાણ પરિવાર તથા
ચિ. તોરલ ને ખૂબ ખૂબ અભિનંદન આ સાથે તોરલ ને તેના ઉજ્વળ ભવિષ્ય ની શુભકામનાઓ.

More Achievements/Awards