જ્ઞાતિ ગૌરવ 🌹🌹🌹🌹 મિસ દર્શી રાજેન્દ્રકુમાર ધાનક બગડુવાળા હાલ દુબઇ (રાજકોટ ) શ્રીમતી હશુમતી અને શ્રીમાન રાજેન્દ્રભાઇ ભીમજીભાઈ ધાનક ની સુપુત્રી,મિસ દર્શી રાજેન્દ્રભાઇ ધાનક કે જેઓએ યુનિવર્સિટી ઓફ વેસ્ટમિનિસ્ટર, લંડન, યુ કે ની કોલેજ થી અભ્યાસ કરી માસ્ટર ઈન ડિજિટલ માર્કેટિંગ ડીગ્રી સફળતા પૂર્વક મેળવી છે. મિસ દર્શી આર. ધાણાક , પરિવારનું નામ ઉજ્જવલ કરી સાથે સાથે જ્ઞાતિ નું ગૌરવ પણ વધાર્યું છે. તે બદલ મિસ દર્શી રાજેન્દ્રભાઇ ધાનક પરિવાર ને ખુબ ખુબ અભિનંદન તથા તેઓ ને પરજીયા સોની સમાજ યુ એ ઈ ના તમામ હોદ્દેદારો સાથે ટ્રસ્ટીઓ અને અહિ રહેતા તમામ જ્ઞાતિ બંધુઓ તરફથી શુભકામના. પાઠવીએ છીએ. 🌹🌹🌹🌹 ✍️ પરજીયા સોની સમાજ (યુ.એ.ઈ ) 🙏🙏🙏🙏🙏