Shri Hemraj Hall - Parajiya Soni Wadi SavarkundalaOpening Ceremony20 Dec 2020, Sunday
Male
Female
Shri Hemraj Hall - Parajiya Soni Wadi Savarkundala Opening Ceremony 20 Dec 2020, Sunday
શ્રી હેમરાજ હોલ , સાવર કુંડલા ઉદ્ઘાટન ૨૦ ડિસેમ્બર ૨૦૨૦ રવિવાર
Hemraj Hall opening - Savarkundal
જય માતાજી આજરોજ ખૂબ આનંદ થી સાવરકુંડલા તાલુકા youvagrup દ્વારા શ્રી હેમરાજ હાલ નું શુભ ઉદઘાટન નેસડી હિંગળાજ માતા મંદિર ના મહેંત પૂજ્ય યોગેશ બાપુ ના હસ્તે સમસ્ત સમાજ ની હાજરી માં કરવા માં આવ્યું. આ તકે આપ સર્વો આશીર્વાદ આપી અને આમારા કાર્ય ને બિરદાવ્યું તે બદલ આપ સહુ નો અમે સાવરકુંડલા સોની સમાજ આભાર માનીએ છીએ. દરેક ગામ ના પ્રતિનિધિ એ એમને યાદ કરી ને જે શુભેચ્છા સંદેશ મોકલાવેલ છે તેમનો પણ ખૂબ આભાર માનીએ છીએ સાવરકુંડલા સોની સમાજ વતી ચંદ્રેશ થડેશ્ચર