The Kuldevi Mandir of Dhakan Parviar under construction at Krankach, Near Liliya town in Amereli District Gujarat it in last stage of completion
The Kuldevi Mandir of Dhakan Parviar under construction at Krankach, Near Liliya town in Amereli District Gujarat it in last stage of completion.
The management look forward monitory and moral support from devoted Pattni families to contribute in this historic temple.
Institutes News
સમસ્ત પરજીયા સોની સમાજને હર્ષ ઉલ્લાસ ઉમંગ સાથે જણાવતા આનંદ થાય છે કે ક્રાંકચ ખાતે પરજીયા પટ્ટણી સોની ધકાણ પરિવારના કુળદેવી માતાજીના મંદિરનો ટૂંક સમયમાં પાટોત્સવ થવા જઈ રહ્યો છે.
શ્રી મોમાઈ માતાજી જય હમીર આપા શ્રી હિંગળાજ માતાજી.
સમસ્ત પરજીયા સોની સમાજને હર્ષ ઉલ્લાસ ઉમંગ સાથે જણાવતા આનંદ થાય છે કે ક્રાંકચ ખાતે પરજીયા પટ્ટણી સોની ધકાણ પરિવારના કુળદેવી માતાજીના મંદિરનો ટૂંક સમયમાં પાટોત્સવ થવા જઈ રહ્યો છે.
અતિ ઉત્સાહ અને અતિ ઉમંગ સાથે માતાજીના નૂતન મંદિરના ગર્ભગૃહ ના પથ્થર શિલ્પી દ્વારા ઘડાઈ ચૂક્યા છે, અને બાકીનું કામ અધિક શ્રાવણ માસ ના પવિત્ર દિવસ થી બાકીના કામનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ.
સાથે સાથે જણાવવાનું કે આગામી દિવસોમાં અધિક શ્રાવણ ના પવિત્ર દિવસ ના મંગલ દિને 33 કોટી દેવમાતા એટલે કે ગૌમાતા ની ગૌશાળા નો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
તદ ઉપરાંત ગોવાળ તથા શિલ્પીકારો અને કડિયા માટેની રહેવા માટેની ફૂલ સગવડતા સાથે નું પણ મકાન બનાવવામાં આવેલ છે.
આપ સૌને ને આ પ્રસંગો અનુરૂપે આ સેવા કે યજ્ઞ કાર્યમાં આહુતિ રૂપે સમાજના શ્રેષ્ટી દાતાશ્રીઓ તથા પરિવારના શ્રેષ્ટી પરિવારો આ પ્રસંગમાં આપનું અમૂલ્ય યોગદાન આપવું અને મા મોમાઈની આપને પ્રેરણા થાય તો આ કાર્યમાં સહભાગી થઈ અને આગામી દિવસોમાં પરજીયા સોની સમાજને અને ધકાણ પરિવાર ને ગૌરવ લેવા જેવી ઇતિહાસ હશે.
આ કાર્યમાં તથા યોગ્ય આપનો અમૂલ્ય સમય , દાન તેમજ મુલાકાત અતિ જરૂરી છે.
તન મન અને ધન સાથે મા મોમાઈના આશીર્વાદ ની કૃપાપાત્ર બનીએ
*સંપૂર્ણ કાર્યની માહિતી મેળવવા તથા આ કાર્યમાં આર્થિક સહયોગ કરવા માટે નીચે મુજબના પ્રતિનિધિઓ નો સંપર્ક કરી શકો છો .*
*ભરતભાઈ પ્રવીણભાઈ ધકાણ ( રાજકોટ )*
*મો. 8347515151*
*રમેશભાઈ અમૃતલાલભાઈ ધકાણ ( મુંબઈ )*
*મો. 9967665095*
*હર્ષદભાઈ જમનાદાસભાઈ ધકાણ ( રાજકોટ )*
*મો. 9723981466*
*નીતિનભાઈ પ્રવીણભાઈ ધકાણ ( રાજકોટ )*
*મો. 9512199988*