Death Annoumcement : Krishnaben Prakashbhai Dhanak
Enter Description
Obituary
દુઃખદ અવસાન : ક્રિષ્નાબેન પ્રકાશભાઈ ધાણક
🙏 દુઃખદ અવસાન 🙏
રાણા કાંડોરના વાળા, હાલ, સુરત, પ્રકાશભાઈ ભગવાનજીભાઈ ધાણક, ની સુપુત્રી,
ક્રિષ્નાબેન, ઉમર વર્ષ 19 નુ દુઃખદ અવસાન થયેલ છે.
સદગત્ ની સ્મશાનયાત્રા તા, 19/11/20 ને ગુરુવારે બપોરે, 12 કલાકે તેમના નિવાસ સ્થાને થી નીકળેશે,
શ્રી હરિ સોસાયટી,
મકાન નંબર,9
ડીંડોલી ખરવાસા રોડ,
સનીયા કનાડે,
સુરત,
પ્રકાશભાઈ, મો, 7567343038
🙏જયશ્રી કૃષ્ણ 🙏