Chairman/Pramukh/President
Male
Female
Male
Female
Celebration of Women's Day by Shri Kacchi Parjiya Pattni Mahila Mandal Bhuj With prayers Gayatri Chalisa and Mataji Stuti for end of Corona Pandemic and raise funds for cattel feeds. They also enjoy games.
Events""મહિલા દિવસ ની ઉજવણી"" શ્રી કચ્છી પરજીયા પટ્ટણી ભુજ મહિલા મંડળ દ્વારા અનોખી રીતે મહિલા દિવસ ની
Proud Pattni Smt Rupaben Hiteshbhai Soni appointed as principal of Delhi Public School Mandavi (Kuchh) Congratulations and Wish her all the best in her carrier.
Achievements/Awardsજ્ઞાતિ ગૌરવ રૂપાબેન હિતેષભાઈ સોની ને દિલ્હી પબ્લિક સ્કૂલ માંડવી ના પ્રિન્સીપાલ પદ પર બઢતી આપવા
Thaleshwar family in Bhuj supported 107 patients EYE Operation at NLM Hospital Bhuj by Lions Club in 141st such Camp. Congratulations the family for generous support to community at large.
Institutes Newsપિતાશ્રીની સ્મૃપતમાાં અને પૌત્રી પ્રશાના જન્મદિન નીમીત્તે માાંડવીના થલેશ્વર પરીવાર દ્વારા આાંખના 107 દર્દીઓના ફ્રી ઓપરેશન કરાવામાં આવ્યા. LNM લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે 141 મા કેમ્પ નું આયોજન થયુ.
Proud Pattni Mrs Dipaliben Kaniyalal Dhorda was recognised by Giants Welfare Foundation during their convention at Jodhpur (Rajasthan) during golden jubilee celebration. For her contribution as giants. She was awarded international awards for her humanitarian activities and as leader of giants club President GWF.
Achievements/Awardsજ્ઞાતિ ગૌરવ જાયન્ટસ વેલ્ફર ફાઉન્ડેશન નો અધિવેશન જોધપુર (રાજસ્થાન) ખાતે યોજાયેલ જેમાં શ્રીમતી *દિપાલી બેન કનૈયાભાઈ ધોરડા* કે જેમને સંસ્થા ના 50 વર્ષ ગોલ્ડન જુબલી , પૂર્ણ થતા ઉમદા કામગીરી કરેલ જેની નોંધ international લેવલે લેતા તેમને GWF દ્વારા ગુજરાત ફેડરેશન પ્રમુખ & ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ના હસ્તે *international award* એનાયત કરવામાં આવ્યો હતો સાથે પ્રમુખ પદે તેમની ઉમદા કામગીરી બિરદાવી હતી.
Enter Description
Achievements/Awardsજ્ઞાતિ ગૌરવ ધોરડા પરિવાર નું ગૌરવ ચિ. દ્રષ્ટિ કનૈયાભાઈ ધોરડા (કચ્છ) નખત્રાણા ખાતે ખેલમહાકુંભ જિલ્લા કક્ષાની ૧૭ વર્ષ ની અંડર દીકરીઓ ની સ્કેટિંગ સ્પર્ધા માં ૫૦૦ મીટર તથા ૧૦૦૦ મીટર રેસ સ્પર્ધામાં દ્રષ્ટિ ધોરડાએ સમગ્ર કચ્છ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી. ગુજરાત સરકાર દ્વારા રોકડ ઇનામ મેળવી તથા આગામી સમયમાં કચ્છ જિલ્લા નું પ્રતિનિધિ તરીકે હવે રાજ્ય કક્ષાએ પણ સારું પ્રદશન કરી અને રાજ્ય કક્ષાએ જ્ઞાતિ તેમજ માતાપિતા નું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ
Today, Shweta Archanbhai, daughter-in-law of Soni Maheshbhai Mohanlal Vaya from our esteemed Sri Kutchh Parjia Pattani Soni community, has been awarded a doctorate by the Governor of Gujarat, Mr. Acharya Devrat, and the Chancellor of Kutch University, Dr. Mohan Patel. Through her remarkable achievement, Shwetaben has brought honor and recognition to the name of the Shri Kutchh Parjiya Pattani Soni community, as well as to both her parental and in-law families in Bhuj. The entire Shri Kutchh Parjia Pattani Soni community is immensely proud of her outstanding success, which has not only elevated the communitys prestige but also set an inspiring example for future generations. We bless her for continued progress and prosperity in all her future endeavors.
Achievements/AwardsEnter Description(Gujarati)
Bhuj: On the occasion of Diwali, during a get-together organized by the Parjiya Soni community at Vimala Wadi, community president Mr. Dineshbhai Vaya and vice president Mr. Bhaveshbhai Dhakan warmly welcomed and felicitated Mr. Rajanbhai Dhakan, who has recently been appointed as the Police Inspector of the Naliya area.
Institutes Newsભુજ: દિવાળી પ્રસંગે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ દરમ્યાન પરજીયા સોની સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ વાયા તથા ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ ધકાણ દ્વારા વિમળા વાડી ખાતે નલિયા વિસ્તારના નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાજનભાઈ ધકાણનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે મોટી સંખ્યામાં સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ શ્રી રાજનભાઈને તેમની નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
Enter Description
Institutes Newsકચ્છ પરજીયા પટ્ટણી સોની સમાજ સમાજના દાનવીર કુટુંબો દ્વારા અર્પણ કરાયેલ ઇતિહાસિક દાન – શિલાલેખ સંકલન સંકલન : શ્રી દિનેશભાઈ વાયા – પ્રમુખ, ભુજ સમાજ કચ્છ પરજીયા પટ્ટણી સોની સમાજના ઇતિહાસમાં દાન, સેવા અને સમાજપ્રેમની પરંપરા પેઢી દર પેઢી ઉજળી રહી છે. સમાજના વિવિધ સ્થળોએ સ્થિત શિલાલેખો (પથર) આ મૂલ્યોના જીવંત સાક્ષી રૂપે આજે પણ ઉભા છે. આ શિલાલેખોમાં સમાજના દાનવીર કુટુંબોએ સમાજની પ્રગતિ, ધાર્મિક કાર્ય, વિદ્યાર્થી હિત અને સામાજિક કલ્યાણ માટે આપેલા અપ્રતિમ યોગદાનનું વર્ણન જોવા મળે છે.
