Shri Narendrabhai Dhakan Congratulates Jain Agragani BJP Candidates Shri Nileshbhai Kagathra
Halar Parajiya Pattni Leader Shri Narendrabhai Dhakan Congratulates
Jain Agragani BJP Candidates Shri Nileshbhai Kagathra today on winning of his panel in Jamnagar Mahanagar Palika Election.
Achievements/Awards
શુભેચ્છા સંદેશ - શ્રી નરેન્દ્રભાઇ ધકાણ
હાલાર પરજીયા સોની જ્ઞાતિ અગ્રણી શ્રી નરેન્દ્રભાઈ ધકાણ જામનગર મહાનગરપાલિકા ની ચૂંટણી માં વિજય થયેલ જૈન સમાજ ના અગ્રણી ભાજપ ના સભ્ય શ્રી નિલેશભાઈ કાગથરા ની ટિમ ને વિજય સરઘસ માં અભીનંદન પાઠવે છે.