કોડીનાર શ્રી સમસ્ત પરજીયા પટૃણી સોની સમાજના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન
Enter Description
Events
સરસ્વતી સન્માન સમારોહ ૨૦૨૩
કોડીનાર શ્રી સમસ્ત પરજીયા પટૃણી સોની સમાજના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન દર વર્ષેની જેમ આ વર્ષે પણ કરવા માં આવેલ તા ૧/૧૦/ ૨૦૨૩ ને રવીવારે જેમાં કોડીનાર તથા આજુબાજુ ઞામ નાના મોટા (૪૨) તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનો નુ સન્માન કરવા મા આવેલ આ કાર્યકમ માં વેરાવળ ના પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ પ્રમુખ શ્રી પિયુષભાઇ સાગર તથા તેમના કારોબારી મેમ્બર ખાસ મેહમાન તરીકે હાજરી આપી સાંજ ના ૫ થી ૭ સત્કાર સમારંભ બાદ માં દાંડીયા રાસ જ્ઞાતિ સમુહભોજન
ખાસ નોંધ:
તા.૦૧-૧૦-૨૩ ના રોજ આયોજીત આ સન્માન સમારોહના દાતા સ્વ વસંતરાય જગજીવનદાસ સાગર પરિવાર હ.રમેશભાઇ સાગર તથા પરિવાર (શ્રીનાથજી જ્વેલર્સ) હતા
આ તકે કોડીનાર પરજીયા પટ્ટણી જ્ઞાતિ દાતા શ્રી નું હદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે