સમસ્ત પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિજનોનો સામાજિક તથા કેળવણી વિષયક વિકાસ સાધવો, અને તે અંગે તમામ પ્રકારની કેળવણી અને શિક્ષણ સંસ્થા સ્થાપવી અને ચલાવવી, તથા વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા કોલેજો, છાત્રાલયો તથા બોર્ડિંગો, વાંચનાલયો, પુસ્તકાલયો વિગેરે ચલાવવા તથા તેનો વહીવટ કરવો. અને તે અંગે તમામ પ્રકારના કામકાજ કરવા તેમજ જ્ઞાતિજનોમાં સહકાર ની ભાવના કેળવવા પત્રિકાઓ, સામયિકો કે પુસ્તકો પ્રગટ કરવા.
વિદ્યાર્થીઓને ઈનામો, પુસ્તકો, શિષ્યવૃત્તિઓ, આર્થિક મદદ, લોન તથા બીજી મદદ કરવી.
વૈદકીય રાહત આપવી તેમજ તે અંગે જરૂરી દવાખાનાઓ વિગેરે સંસ્થાઓ ચલાવવી.
સાંસ્કૃતિક વિકાસ સાધવા અંગે તમામ પ્રકારની પ્રવૃત્તિ કરવી.
Chairman/Pramukh/President
Vice Chairman/Up Pramukh/Vice President
Secretary/Mantri
Treasurer/Khajanchi
Male
Female
Male
Female