NA
NA
Chairman/Pramukh/President
Male
Female
Male
Female
Enter Description
Achievements/Awardsशुभम करोति कल्याणम, अरोग्यम धन संपदा, शत्रु-बुद्धि विनाशाय, दीपःज्योति नमोस्तुते। સ્વજનો-સ્ને
Enter Description
Eventsશ્રી મુંબઇ ઉપનગર પરજીયા સહકારી સોસાયટી-બોરીવલી બોરીવલી સોની વાડીની ઇમારતને લગભગ 60 વરસ થયા છે જે
Shrimati Dhankuvrben Babubhai Dhakan Hospital (Suvrna Hospital) Boriwali Mumbai Recieve Major Donations. ₹ 3.51 Crore Shri Pravinbhai Madhvjibhai Dhakan & Family Mumbai for Cardiac Unit (Heart Carre) ₹ 25 Lakh Smt. Madhuben Jamnadas Suru & Family Mumbai ₹ 21 Lakh Shri Vijaybhai Hansraj Pattni (Satikuvr) & Family Mumbai ₹11 Lakh Shri Tulsidas Pitambr Dhakan & Family Mumbai. Comgratulation to all.donors family for their generous contribution to one of the Mega Project of Parajiya Pattni Comminity in World.
Achievements/Awardsમુંબઈ સુવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત શ્રીમતી ધનકુવરબેન બાબુભાઇ ધકાણ હોસ્પિટલ ( સુવર્
🎾 SPL Tennis Cricket Tournament is back🎾 Tournament dates 24-25 Apr and 1-2 May 2021 Entry form submission @ https://bit.ly/SPL2021TennisCricketEntry LAST DATE FOR FORM SUBMISSION 12-MAR-2021
EventsSPL ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ - મુંબઈ ટુર્નામેન્ટ તારીખ 24-25 એપ્રિલ અને 1-2 મેં 2021 ફોર્મ ભરવા ની લિં
Death Announcement : Pujaben Kishorbhai Jagada (22 Year) Kandiwali Mumbai pass away on 07/03/2021 . Telephonic Prayers will be on 15 March 2021 , 4 to 6 pm Monday. Jay Shri Krisna Kishorbhai Harjivanbhai Hargovind Jagada +919221217651
Obituary😭 દુઃખદ અવસાન 😭 ગામ સોસીયા હાલ મુંબઈ કાંદીવલી નિવાસી પરજીયા પટ્ટણી સોની પૂજાબેન કિશોરભાઈ જગ
SONI SANDESH - MARCH 2021 Edition
Eventsસોની સંદેશ માર્ચ 2021 આવૃત્તિ
Proud Pattni : Mallika Soni Granddaughter of Haribhai Dhakan (Visavadar/Dubai) appear on Sunday Mid-day news paper (28 March 2021) publish from Mumbai. A coming up young entrepreneur in social media field. We congratulate and wish her all the best in her endeavours.
Achievements/Awardsજ્ઞાતિ ગૌરવ શ્રી હરિભાઈ દેવદાન ધકાણ ની પૌત્રી ચિ. મલ્લિકા સોની સોશિઅલ મીડિયા ક્ષેત્ર માં અગવા ક
Death Announcement Mumbai - INDIA It is with deep sorrow we announce the death of Shri Harilal Devdan Soni- Dhakan , Age 82 Year (D.O.B 30-12-1939) on 21-10-2021 , Thursday at Mumbai. He was origin from Visavadar then Amdavad and Dubai (Shattaf Jewellers) now in Mumbai. Husband of Madhukanta Harilal Soni Father to Sudhir Soni, Hina Bhagwanji and Bhavik Soni Father in Law to Poonam Sudhir Soni, Manish Bhagwanji and Alpa Soni. Grandfather to Sherul Soni, Priya Soni, Mallika Soni and Shivam Soni Grand Father in Law to Jhanvi Sherul Soni. Great Grand Father to Rudra Sherul Soni Son in Law Of Late Shri Babubhai Keshavji Challa (Amdavad) He was Founding Trustee of Shree Suvarna General Hospital - Borivali, Founder of Devmani College - Visavadar Founder of Devmani Sanskrutik Bhavan - Amdavad. He was great donor and leader of Parajiya Soni Community. PLEASE NOTE DUE TO CURRENT COVID -19 PANDAMIC SITUATION LAUKIK PRATHA IS NOT THERE Shri Krishna Sharanam Mamah 💐ૐ Shanti ૐ💐
Obituaryદુઃખદ અવસાન - મુંબઇ ખુબજ દિલગીરી સાથે જણાવા નું કે શ્રી હરિભાઈ દેવદાન સોની - ધકાણ ઉંમર ૮૨ વર્ષ તા.
Pattni Brotherhood Nairobi Chairman Shri Vijaybhai Ghaghada Visited Borwali Soni Wadi warmly welcome by Pramukh Shri Vijaybhai Satikuvar and committee Members
Events🙏અતિથિ દેવો ભવ:🙏 નૈરોબીથી પધારેલ પરજીયા સોની જ્ઞાતિના પ્રમુખશ્રી વિજયભાઈ ઘઘડા નું મુંબઇ ઉપનગર
Community leaders from India arriving to attend marriege events in Dubai Chi. Piyush son of Shri Bhupeshbhai Babubhai Dhakan (Harshad Trading) wed Chi. Meetal daughter of Shri Girishbhai Maganbhai Jagada and Chi. Pruthvi son of Shri Jamanbhai Durlabhji Dhakan (Brother of Shri Ratubhai Dhakan Jewellers) wed to Chi. Kajal daughter of Shri Amrutlal Kalidasbhai Ghaghada Above wedding will be attend by Hon.Shri Yogeshbhai Sagar ( Ex Minister and MLA Kandiwali) with Pramukh of Mumbai Samaj Shri Vijaybhai Satikuvar and Maji Pramukh Shri Vallabhbhai Dhorda along with Shri Dharmeshbhai Trustee of Suvrna Hospital. Shri Narendrabhai Dhakan Trustee of Jamnagar and Dev Bhumi Dwarka Wadi will also arrive. U.A.E Community members are looking forward to meet them.
Eventsદુબઈ માં અયોજીયત લગ્ન પ્રસંગે ભારત થી પધારેલ અગ્રણી જ્ઞાતિજનો શ્રી ભુપેશભાઈ બાબુભાઇ ધકાણ (હર્
Midday tournament 10-10 : 2021 played between 24 teams of gujrathi Samaj at poinsur Gymkhana kandivali. It’s a tournament with different rules and playing conditions where in people from gujrathi Samaj come and enjoy the day with family . This is the 12 th year of the tournament . Parajiya soni has been participating the tournament from the very begning . This year also Parajiya soni Samaj has participated and have one win and one loss , Today match was with Memon Samaj where in Memon won the toss and batted first . Parajiya soni bowled beautifully and restricted them to 94 in their 10 overs . In response Parajiya soni lead by their captain vicky soni with a score of 42 in just 16 balls lead Parajiya soni to victory with 5 balls to spare. Now they have to win their next match to enter the pre Quaters which is on 10th December Treasurer girish bhai of soni Samaj mumbai handing over the trophy to capitan and man if the match Vicky Dhakan.
Achievements/Awardsમુંબઈ સમાજ ટ્રેસરર શ્રી ગીરીશભાઈ પરજીયા સોની ક્રિકેટ ટિમ ના કેપટન અને મન ઓફ ધ મેચ શ્રી વિકી ધકાણ
Soni Sandesh April 2022 Edition
Eventsસોની સંદેશ એપ્રિલ 2022 આવૃત્તિ
Havan by Shri Wagheshwari Seva Samiti Charitable Trust Mumbai
Events*શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)* શ્રી સવંત ૨૦૭૮ ના ચૈત્ર સુદ આઠમ ને તારીખ ૯/૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ સમસ્ત જ્ઞાતિ ના લાભાર્થે શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા આયોજિત શ્રી નવચંડી મહાયજ્ઞ શ્રી સોની વાડી (મુંબઈ) મધ્યે ખુબજ ભક્તિ ભાવ ભર્યા વાતાવરણ મા,અને અનેરા આનંદ ઉલ્લાસ અને સુંદર વ્યવસ્થા સાથે અને નિર્વિઘ્ને સંપન્ન થયો હતો. આ પ્રસંગે શ્રી સુવર્ણ ચેરીટેબલ હોસ્પિટલ ટ્રસ્ટીગણ, શ્રી સોનીવાડી (બોરીવલી) સંસ્થા સમસ્ત ટ્રસ્ટીગણ, શ્રી ગોરેગામ સમસ્ત સંસ્થા , શ્રી વસઈ,વિરાર સંસ્થા ટ્રસ્ટીગણ, આમંત્રિત મહાનુભાવો,શ્રી માતાજી ઉપાસકો અને સર્વે જ્ઞાતિ જનો ની વિશાળ હાજરી થી યજ્ઞ પ્રસંગ ધામેધુમે થી ઉજવાયો હતો *શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ ના સમસ્ત ટ્રસ્ટીગણ તરફ થી હવન ના શરૂઆત થી સવારે ચા પાણી,ફરાળ વ્યવસ્થા, બપોરે ફરાળ પ્રસાદ અને હવન પૂર્ણાહુતિ બાદ રાત્રી મહાપ્રસાદ ની સંપૂર્ણ વ્યવસ્થા રાખવા મા આવેલ હતી.* બપોરે ૧૧ વાગે, પધારેલ સર્વે જ્ઞાતિ જનો દ્વારા ૧૭૫ નાની નાની બાળકીઓ નું શ્રી કુમારિકા પુજન, પધારેલ સર્વે મહાનુભાવો અને જ્ઞાતિજનો દ્વારા, અનેક વિધવિધ ભેટ,લ્હાણી અને રોકડ કવર સાથે ભાવ સહ અને ખુબજ સરસ વ્યવસ્થા સાથે સંપન્ન થયું. આ શુભ પ્રસંગે પધારેલ મહાનુભાવો, આમંત્રિત સર્વે મહેમાનો, સર્વે જ્ઞાતિજનો અને આગલા કેટલાયે દિવસ થી વાઘેશ્વરી કમિટી ના માર્ગદર્શન મુજબ *સેવાભાવ ને વરેલ સમગ્ર પ્રસંગ વ્યવસ્થા ની જવાબદારી જેણે સુંદર અને સફળ રીતે સંભાળેલ તેવા શ્રી યુવક મંડળ ના દરેક સભ્યો નો* શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ ના સર્વે ટ્રસ્ટી ગણ વિશેષ રૂપે આભાર વ્યક્ત કરે છે. *સાથે આ શુભ પ્રસંગે સવાર ના ચા,પાણી,ફરાળ,બપોર ના ફરાળી પ્રસાદ,બપોર બાદ જ્યુસ,સરબત થી લઇ સાંજે નાસ્તો અને રાત્રી ના મહાપ્રસાદ ના મળી ને કુલ આશરે ૨૫૦૦ જ્ઞાતિજનો ના જમણવાર સુધી ની સંપૂર્ણ વ્યવસ્થા ને મર્યાદિત જગ્યા મા પણ, થાક્યા વિના ખડેપગે ઉત્સાહ અને સેવા ભાવ સાથે, ખુબજ મહેનત અને સફળતાપૂર્વક સંચાલન કરનાર શ્રી બંસીભાઈ (શ્રી લક્ષ્મી કેટરસ) તથા તેમની સંપૂર્ણ ટીમ, અને સ્ટાફ નો પણ સમસ્ત વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.* *પ્રમુખ શ્રી,* *શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)* *તથા સમસ્ત ટ્રસ્ટી ગણ ના* *જય માતાજી* 🙏🏻🙏🏻🙏🏻
Shri Wagheshwari Seva Samiti Charitable Trust Mumbai recieved ₹51 Lacs generous donation from Donor Shri Pravin Bhai Madhvjibhai Dhakan (Professor) and Smt Ramaben Pravin Bhai Dhakan towards the project run by trust to provide rations and living support to fellow community members.
Eventsશ્રી વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ(મુંબઈ) 🙏🏻🙏🏻 જાહેર આભાર 🙏🏻🙏🏻 આ છેલ્લા સાતેક વર્ષ થી આ સંસ્થા સમાજ ના જરૂરતમંદ પરિવારો ને અન્ન વિત્તરણ નું કાર્ય કોઈજ પ્રકાર ની ચોક્કસ આવક, કે માતબર ફંડ વિના, માત્ર જ્ઞાતિ હિતેષુ દાતાશ્રીઓ ની સદભાવના અને તેની ઉદાર સખાવત થી ચાલે છે. *આ સંસ્થા ને સમાજ ના હિતેશ્રી અને અગ્રેસર એવા દાતાશ્રી શ્રી પ્રવીણભાઈ માધવજીભાઈ ધકાણ (પ્રોફેસર) તથા ધર્મપત્નિ શ્રી રમાબેન પ્રવીણભાઈ ધકાણ (ગઢડા સ્વામિ ના) હાલ: મુંબઈ તરફ થી, આ સેવા કાર્ય મા સદભાવ દાખવી અત્યંત ઉદાર ભાવે, આ સંસ્થા ને અમૂલ્ય અને માતબર એવી રકમ અંકે 51,000,000/~રૂપિયા એકાવન લાખ ની રકમ સેવા કાર્ય મા સખાવત રૂપે અર્પણ કરેલ છે.* જેને માટે શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) ના સમસ્ત ટ્રસ્ટીગણ આપશ્રી સમસ્ત પરિવાર પ્રતિ ઋણ સ્વીકાર સાથે અંત: કરણ પૂર્વક અત્યંત આભાર ની લાગણી પ્રગટ કરે છે. *પ્રમુખ શ્રી,* *શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)* *તથા સમસ્ત ટ્રસ્ટી ગણ ના* *જય માતાજી* 🙏🏻🙏🏻🙏🏻
Shri Wagheshwari Seva Samiti Charitable Trust Mumbai distribution of rations to around 1000 family of community at Soni Wadi Boriwali Mumbai. Pattni Brotherhood Nairobi Trustee Shri Bhasker Pattni with Shri Bhavik Haribhai Soni on a courtesy visit to Soni Wadi, Borivali during food ration distribution to Parajia Pattni families by Shree Wagheshwari Sewa Samiti Trust officials.
Eventsશ્રી વાઘેશ્વરી સેવા સમિતિ દ્વારા જ્ઞાતિજનો ને સોની જ્ઞાતિ વાડી બોરીવલી ખાતે આંતરરાષ્ટ્રીય મધર ડે તા. 8 મે 2022 રવિવાર ના રોજ રાશન વિતરણ કરવા નું આયોજન કરવામાં આવ્યું હજારો કુટુંબ ને તેનો લાભ મળ્યો. પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી ના ટ્રસ્ટી શ્રી ભાસ્કરભાઈ પટ્ટણી તેમજ શ્રી ભાવિકભાઈ હરિભાઈ સોની પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
Shri Dilipbhai Bhanjibhai Jessa Challa from Pretoria South Africa warmely welcomed by Mumbai Samaj Pramukh Shri Vijaybhai, Suvrna Hospital Trust trustee and MLA Shri Yogeshbhai Sagar among other community leaders at Soni Wadi Boriwali- Mumbai
Eventsપ્રિટોરિયા સાઉથ આફ્રિકા થી પધારેલ શ્રી દિલીપભાઈ ભાણજી જેસા ચલ્લા નું મુંબઈ સમાજ ના પ્રમુખ શ્રી વિજયભાઈ સતિકુવર , ધારાસભ્ય શ્રી યોગેશભાઈ સાગર (સૂવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ) તેમજ અન્ય અગ્રણી દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
Hiren Vaya from Pattni Brotherhood - Nairobi visited Smt. Dhankuvarben Babubhai Dhakan Hospital (Suvrna Charitable Trust) and Soni Wadi at Boriwali Mumbai. Hospital development is in final stage of installation of infrastructure, logistics machineries and equipments. Hospital will be first ever state of art modern community base hospital facilities as flagship project one can feel proud for as Parjaiya Pattni Soni. Trustee Shri Yogeshbhai Sagar (MLA-Kandiwali) and Soni Wadi Pramukh Shri Vijaybhai, Shri Vallabhbhai Dhorda and committee members warmely welcomed Shri Hirenbhai Vaya and appreciate the pledge of ₹11 Lacs from Late Shri Maganlal Odhavji Vaya (Nanduri) and Family.
Eventsપટ્ટણી બ્રધરહુડ - નૈરોબી થી પધારેલ શ્રી હિરેનભાઈ વાયા મુંબઈ શ્રી સૂવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત શ્રી ધનકુવરબેન બાબુભાઈ ધકાણ હોસ્પિટલ અને સોની વાડી બોરીવલી ની મુલાકાત લીધી. હોસ્પિટલ નું બાંધકામ પૂર્ણ થઇ ગયું છે અને હોસ્પિટલ ની જરૂરિયાત પ્રમાણે આધુનિક સગવડ તેમજ મશીનરી અને અદ્યતન સાધનો ટુંક સમય માં આવી જશે. અધતન સવલત સાથે ની જ્ઞાતિ ના ગૌરવરૂપ અને સેવા માટે શિરોમણી હોસ્પિટલ માત્ર મુંબઈ સ્થિત જ્ઞાતિજનો ને માટે જ નહિ પણ સમસ્ત પરજીયા સોની સમાજ માટે આશીર્વાદ રૂપ થશે. સુવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ સાગર (ધારા સભ્ય - કાંદિવલી) તેમજ સોની વાડી બોરીવલી ના પ્રમુખ શ્રી વિજયભાઈ તથા સમિતિ ના સભ્યો દ્વારા હિરેનભાઈ વાયા નું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું તથા સ્વ. મગનલાલ ઓધવજી વાયા પરિવાર (નાંદુરી) દ્વારા હોસ્પિટલ માં ડાયલીસિસ યુનિટ માટે ₹૧૧ લાખ નું યોગદાન આપવા માં આવ્યું તે માટે આભાર વ્યક્ત કર્યો.
Hiren Vaya from Pattni Brotherhood - Nairobi visited Smt. Dhankuvarben Babubhai Dhakan Hospital (Suvrna Charitable Trust) and Soni Wadi at Boriwali Mumbai. Hospital development is in final stage of installation of infrastructure, logistics machineries and equipments. Hospital will be first ever state of art modern community base hospital facilities as flagship project one can feel proud for as Parjaiya Pattni Soni. Trustee Shri Yogeshbhai Sagar (MLA-Kandiwali) and Soni Wadi Pramukh Shri Vijaybhai, Shri Vallabhbhai Dhorda and committee members warmely welcomed Shri Hirenbhai Vaya and appreciate the pledge of ₹11 Lacs from Late Shri Maganlal Odhavji Vaya (Nanduri) and Family.
Eventsપટ્ટણી બ્રધરહુડ - નૈરોબી થી પધારેલ શ્રી હિરેનભાઈ વાયા મુંબઈ શ્રી સૂવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત શ્રી ધનકુવરબેન બાબુભાઈ ધકાણ હોસ્પિટલ અને સોની વાડી બોરીવલી ની મુલાકાત લીધી. હોસ્પિટલ નું બાંધકામ પૂર્ણ થઇ ગયું છે અને હોસ્પિટલ ની જરૂરિયાત પ્રમાણે આધુનિક સગવડ તેમજ મશીનરી અને અદ્યતન સાધનો ટુંક સમય માં આવી જશે. અધતન સવલત સાથે ની જ્ઞાતિ ના ગૌરવરૂપ અને સેવા માટે શિરોમણી હોસ્પિટલ માત્ર મુંબઈ સ્થિત જ્ઞાતિજનો ને માટે જ નહિ પણ સમસ્ત પરજીયા સોની સમાજ માટે આશીર્વાદ રૂપ થશે. સુવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ સાગર (ધારા સભ્ય - કાંદિવલી) તેમજ સોની વાડી બોરીવલી ના પ્રમુખ શ્રી વિજયભાઈ તથા સમિતિ ના સભ્યો દ્વારા હિરેનભાઈ વાયા નું હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું તથા સ્વ. મગનલાલ ઓધવજી વાયા પરિવાર (નાંદુરી) દ્વારા હોસ્પિટલ માં ડાયલીસિસ યુનિટ માટે ₹૧૧ લાખ નું યોગદાન આપવા માં આવ્યું તે માટે આભાર વ્યક્ત કર્યો.