Krishna Weds Dharmesh - Mohnbhai Community Hall Rajkot
Krishna daughter of Smt. Varshaben Subhashbhai Challa & Shri Subhashbhai Mansukhlal Challa of Rajkot
Weds Dharmesh son of Smt. Prafulaben Prafulbhia Patt & Shri Prafulbhai Parshotambhia Patt of Surat (Balapar)
on 21 Feb 2021, Sunday at
Mohnbhai Community Hall Rajkot.
Congratulations.
Matrimonial
ચિ. ક્રિષ્ના ના શુભ લગ્ન ચિ. ધર્મેશ - મોહનભાઇ કોમ્યુનિટી હોલ રાજકોટ
જય શ્રી કૃષ્ણ.... જય માતાજી.... શ્રી ગણેશાય નમઃ
🔔 પરજીયા પટ્ટણી સોની સોશ્યલ ગ્રુપ - રાજકોટ. 🔔
✍️
#શુભલગ્ન, #શુભવિવાહ
#રાજકોટ 📢
શુભ....🌹🌹🌹લાભ....
💐 ચિં. ક્રિષ્ના ❤️ ચિ. ધર્મેશ 💐
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે શ્રી દ્વારકધીશ તથા કુળદેવી મોમાઈ માં, શ્રી સુરાપુરાદાદા ની અસીમ કૃપાથી,
રાજકોટ નિવાસી, અ.સો. વર્ષાબેન સુભાષભાઈ ચલ્લા તથા સુભાષભાઈ મનસુખલાલ ચલ્લાની લાડલી સુપુત્રી,
ચિ. ક્રિષ્ના
ના શુભ લગ્ન
ચિ. ધર્મેશ
મૂળ બાલાપર નિવાસી (હાલ સુરત) અ.સો. પ્રફુલાબેન પ્રફુલભાઈ પટ્ટ તથા શ્રી પ્રફુલભાઈ પરશોત્તમભાઈ પટ્ટના સુપુત્ર સાથે સવંત ૨૦૭૭ નાં મહાસુદ ૯ ને રવિવાર, તા. ૨૧-૨-૨૦૨૧ નાં શુભ દિને લગ્ન ગ્રંથિ થી જોડાયાં છે.
આ શુભ વિવાહ રાજકોટ મુકામે, શ્રી મોહનભાઈ કોમ્યુનિટી હોલ, રાજકોટ ખાતે સંપન્ન થયા છે.
🔺 આ શુભ પ્રસંગે નવદંપતીને "પરજીયા પટ્ટણી સોની સોશ્યલ ગ્રુપ - રાજકોટ - કમિટી" તરફથી ખુબ ખુબ અભિનંદન અને આશિર્વાદ.
🔺આ શુભ પ્રસંગની માહિતી ઈલાબેન જીવણભાઈ પટ્ટ (દ્વારિકાવાળા હાલ, રાજકોટ) દ્વારા મળેલ છે.
https://www.facebook.com/groups/ppssgr
🔔 પરજીયા પટ્ટણી સોની સોશ્યલ ગ્રુપ - રાજકોટ. 🔔
#ConnectingParajiyas
#PPSSG
#VoiceOfParajiyas