અમરેલી સમાજ ન અગ્રણી શ્રી ભરતભાઈ ચૌહાણ તેમજ જ્ઞાતિજનો દ્વારા અમરેલી જિલ્લા ના વતની અને અખબાર જગત ના અગ્રણી શ્રી જીતુભાઈ સોની નું વતન ની મુલાકાત દરમ્યાન હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.
Type: Institutes News
The Kuldevi Mandir of Dhakan Parviar under construction at Krankach, Near Liliya town in Amereli District Gujarat it in last stage of completion
સમસ્ત પરજીયા સોની સમાજને હર્ષ ઉલ્લાસ ઉમંગ સાથે જણાવતા આનંદ થાય છે કે ક્રાંકચ ખાતે પરજીયા પટ્ટણી સોની ધકાણ પરિવારના કુળદેવી માતાજીના મંદિરનો ટૂંક સમયમાં પાટોત્સવ થવા જઈ રહ્યો છે.