Happy PRAVASI BHARTIYA DIVAS to all of you.



પ્રવાસી ભારતીય દિન ની હાર્દિક શુભેચ્છા

Greetings to everyone, especially the Indian diaspora Pattni members on Pravasi Bharatiya Diwas. Our community has distinguished itself all over the world and has excelled in different spheres. At the same time, they have remained connected to their roots. We are proud of their accomplishments. Happy PRAVASI BHARTIYA DIVAS to all of you. Jay Gyati Maiya Hiren Vaya Admin-Pattni World


દેશ વિદેશ માં વસતા તમામ પરજીયા પટ્ટણી સોની સમાજ ના સભ્યો ને પ્રવાસી ભારતીય દિન ની હાર્દિક શુભેચ્છા. પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ વિશ્વ ના અનેક દેશો માં વસવાટ કરી માત્ર સોની કળા માજ નહીં પણ એનેક ક્ષેત્ર માં પોતાનું આધિપત્ય જમાવી છેલ્લા એક સદી થી વધુ સમય થયો હોવા છતાં પોતાના મૂળ વતન ને વિસર્યા નથી અને અનેક રીતે વતન ની માટી સાથે સંકળાયેલ રહ્યા છે. પટ્ટણી વર્લ્ડ તેમના આ પ્રયાસ માટે એક માધ્યમ બની રહે તે માટે અમે પૂરતી કોશિશ કરસુ અને ગૌરવ લેશું. જય જ્ઞાતિ મૈયા હિરેન વાયા એડમીન- પટ્ટણી વર્લ્ડ www.pattniworld.com