Elders Home : PRABHASH PATAN (SOMNATH / VERAVAL) An anonymous donor from Nairobi has pledge ₹2,51,000



મુળ નૈરોબી ના જ્ઞાતિ ભાઈ અજ્ઞાત દાતાશ્રી માતાજી ની પ્રેરણા થી બે લાખ એકાવન હજાર રૂપિયા (૨,૫૧,૦૦૦) વૃદ્ધાશ્રમ નિમિતે આપે છે.

Elders Home : PRABHASH PATAN (SOMNATH / VERAVAL) Shri Samast Parajiya Pattni Soni Gyati plan to develop an Elders Home at Veraval District. An anonymous donor from Nairobi has pledge ₹2,51,000 towards the Elders Home at Veraval District. Veraval Gyati Pramukh Piyushbhai Sagar and Committee thanks the donor and appreciate the pledge. Jay Gyati Maiya


જય માતાજી વેરાવળ પાટણ પરજીયા પટ્ટણી જ્ઞાતિ સંચાલિત વૃદ્ધાશ્રમ મુળ નૈરોબી ના જ્ઞાતિ ભાઈ અજ્ઞાત દાતાશ્રી માતાજી ની પ્રેરણા થી બે લાખ એકાવન હજાર રૂપિયા (૨,૫૧,૦૦૦) વૃદ્ધાશ્રમ નિમિતે આપે છ. શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે દાન એ ધનની ઉત્તમગતી છે. અને તે ધન દાન દ્રારા ધોવાઈને પવિત્ર બને છે. તેના દ્વારા જીવન સુખાકારી બને છે. દાન દ્વારા જ્ઞાતિનું ઋણ ચુકવવાનો આ ઉત્તમ મોકો છે. તમારો સહકાર હંમેશા તાકાત બનીને ઉર્જારૂપે અમોને તથા અમારી સંસ્થાને ધબકતી રાખશે. દીન પ્રતિદીન અમારો પ્રયાસ નવી સફળતા બનીને બહાર આવે છે. વેરાવળ પાટણ પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ તથા પ્રમુખશ્રી પિયુષભાઈ હિમતભાઈ સાગર તથા કારોબારી સભ્યશ્રીઓ દાતાશ્રી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે