Positive response and pledges for



Positive response and pledges for "Swajan Ashray" Home for Elderes by Shri Veraval Parajiya Soni Samaj ◆ Late Shri Mukundrai Parshotam Zaveri (Thadeshwar) , Zaveri Bhuvan Veraval grandson Shri Nileshbhai Nareshbhai Zaveri (Kedar Jewellers) pledge ₹ 1,00,000 towards the project. ● An annonymus donor had pledge ₹ 50,000 and tranfer the funds ◆ An annonymus donor from Nairobi - Kenya pledge ₹2,51,000 towards the project ● In memory of Late Keshvlal Prragjibhai Rathod and Late Ansuyaben Kedhvlal Rathod ₹ 5,00,000 pledge by Shri Mansukhlal Keshvlal Rathod of Bahrein ◆ The Veraval Samaj also recieve other pledge and promise to support the Swajan Ashrya Elders Home project which will take place at Prabhas Pattan near Somnath Veraval and auspicious Hindu Religious place under the management of Shri Samast Veraval Parjiya Soni Samaj. Veraval Samaj Pramukh Shri Piyushbhai Himantbhai Sagar and his committee thanks and appreciate overwhelming support form donors and community members across globe. Jay Gyati Maiya


જય માતાજી વેરાવળ પાટણ પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ "સ્વજન આશ્રય'' માટે દાતાશ્રી ઓ ની લાગણી અને આર્થિક મદદ ◆ મુળ વેરાવળ ના "ઝવેરી ભુવન" વાળા સ્વ,શ્રી મુકુંદરાય પરસોત્તમભાઈ ઝવેરી ( થડેશ્વર ) ના પૌત્ર શ્રી નિલેશભાઈ નરેશભાઈ ઝવેરી "કેદાર"જવેલર્સ વાળા તરફથી માતબર રકમ એક લાખ રૂપિયા (૧,૦૦,૦૦૦)ની આર્થિક સહાય વૃદ્ધાશ્રમ માટે આપેલ છે ● દાતાશ્રી નામ આપવાની મનાઈ સાથે જય માતાજી ના નામે પચાસ હજાર રૂપિયા (૫૦,૦૦૦)બેંક ના ખાતા માં વૃદ્ધાશ્રમ ના કાર્ય માટે આર્થિક સહયોગ મોકલી આપેલ છે ◆ મુળ નૈરોબી ના જ્ઞાતિ ભાઈ અજ્ઞાત દાતાશ્રી માતાજી ની પ્રેરણા થી બે લાખ એકાવન હજાર રૂપિયા (૨,૫૧,૦૦૦) વૃદ્ધાશ્રમ નિમિતે આપે છે ● બહેરીન નિવાસી સ્વ કેશવલાલ પ્રાગજીભાઈ રાઠોડ તથા સ્વ. અંસુયાબેન કેશવલાલ રાઠોડ ના સ્મરણર્થે શ્રી મનસુખલાલ કેશવલાલ રાઠોડ તરફથી માતબર રકમ પાંચ લાખ રૂપિયા (₹ ૫,૦૦,૦૦૦) આર્થિક સહાય વૃધ્ધા આશ્રમ નિમિતે આપેલ છે. ◆ આ ઉપરાંત અનેક સહાય નો દોર શરૂ થયો છે ને ટૂંક સમય માં સ્વજન આશ્રય નો સંકલ્પ ભારત ના ઉત્તમ ધાર્મિક સ્થળ પ્રભાસ પાટણ ખાતે શ્રી સમસ્ત પરજીયા સોની સમાજ વેરાવળ હસ્તક પૂર્ણ થશે તેવી અભ્યર્થના તમામ દાતાશ્રી ને અને એમના પરિવાર ઉપર ઠાકોરજીની કૃપા સદાય માટે રહે તેવી હદયપૂર્વક પ્રાર્થના છે વેરાવળ પાટણ પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ તથા પ્રમુખશ્રી પિયુષભાઈ હિમતભાઈ સાગર તથા કારોબારી સભ્યશ્રીઓ દાતાશ્રી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે જય જ્ઞાતિ મૈયા