Proud Pattni Ishita Soni : Rajkot



જ્ઞાતિ ગૌરવ ઇશીતા સોની : રાજકોટ

Proud Pattni Ishita Soni daughter of Charulben Soni Rajkot got 1st rank in International Science Symposium in Biotechnology subject and passed M.Sc Sem 3 (biotechnology) exam with 79% Marks. Congratulations and all the best


જ્ઞાતિ ગૌરવ ઇશીતા સોની , શ્રી ચારુલબેન સોની રાજકોટ ની દીકરી ઇન્ટરનેશનલ સાઈન્સ સિમ્પોઝિયમ (બાયો ટેકનોલોજી) માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો અને M.Sc ત્રીજા સેમેસ્ટર માં બાયો ટેકનોલોજી વિષય માં 79% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયા. હાર્દિક અભિનંદન અને શુભેચ્છા.