57th Foundation Day Pattni Brotherhood Nairobi



57 મો સ્થાપના દિન પટ્ટણી બ્રધરહુડ નૈરોબી

Pattni Brotherhood Board of Trustees, Chairman and Managing Commiitee congratulate the members on 57th Foundation Day of our great institute. Pattni Brotherhood was registered on 15th Feb 1965 and led by the first Chairman, Late Shri Jivanlal Odhavji Pattni. We are pleased to invite all members to commemorate the Foundation day on Saturday 19th Feb 2022 with our past and present leaders. Thank you Alka Bharat Pattni Hon.Secretary


પટ્ટણી બ્રધરહુડ ટ્રસ્ટી ગણ, ચેરમેન અને કારોબારી સમિતિ સર્વે જ્ઞાતિજનોને પટ્ટણી બ્રધરહુડ ના 57 માં સ્થાપના દિન ના હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવે છે. પટ્ટણી બ્રધરહુડ ની સ્થાપના 15 ફેબ્રુઆરી 1965 ના રોજ સ્થાપક ચેરમેન સ્વ. શ્રી જીવનલાલ ઓધવજી પટ્ટણી ની આગેવાની હેઠળ થઈ હતી. સ્થાપના દિન ની ઉજવણી રૂપે ખાસ કાર્યક્રમ તા. 19 ફેબ્રુઆરી 2022, શનિવાર ના રોજ સાંજે 7.00 થી મનુરામા હોલ ખાતે રાખવા માં આવ્યો છે. આપ સહુ ને ભૂતપૂર્વ અને વર્તમાન સમાજ ના આગેવાનો સાથે જોડવા ભાવ ભર્યું આમંત્રણ અલકા ભરત પટ્ટણી સેક્રેટરી (માનનીય મંત્રી)