Govt of India Environment and Labour minsiter Hon. Bhupinder Yadav in Nairobi during UNEP conference meet and greet with community leaders on 3rd March 2022.



ભારત સરકાર ના પર્યાવરણ અને મજૂર ખાતા ના પ્રધાન માનનીય શ્રી ભુપિંદર યાદવ ની UNEP ની પરિષદ માં ભાગ લેવા નૈરોબી આવ્યા તે દરમ્યાન વિવિધ સંસ્થા ના આગેવાનો સાથે મુલાકાત.

Trustee of Pattni Brotherhood and Viche Chairman of Hindu Council of Kenya Shri Suryakant Challa with visiting Govt of India Environment and Labour minsiter Hon. Bhupinder Yadav in Nairobi during UNEP conference meet and greet with community leaders on 3rd March 2022.


પટ્ટણી બ્રધરહુડ ના ટ્રસ્ટી અને હિન્દૂ કોઉન્સિલ ઓફ કેન્યા ના વાઇસ ચેરમેન શ્રી સૂર્યકાન્ત ભાઈ ચલ્લા ભારત સરકાર ના પર્યાવરણ અને મજૂર ખાતા ના પ્રધાન માનનીય શ્રી ભુપિંદર યાદવ ની UNEP ની પરિષદ માં ભાગ લેવા નૈરોબી આવ્યા તે દરમ્યાન વિવિધ સંસ્થા ના આગેવાનો સાથે મુલાકાત.