Chairman of Pattni Brotherhood Shri Manoj Bhai Pattni conferment of Honarary Doctorate of Humanities Degree



પટ્ટણી બ્રધરહુડ ના ચેરમેન શ્રી મનોજભાઈ પટ્ટણી નું માનવ સેવા માટે ખાસ ડૉક્ટરેટ પદવી થી સન્માન

Proud Moments Chairman of Pattni Brotherhood Shri Manoj Bhai Pattni conferment of Honarary Doctorate of Humanities Degree by Chief Chancellor HE Prof Clyde Rivers PhD UGC & S International USA. He is the first visullally challanged Chairman of our community and first to recieve honarary doctorate degree as VI. Congratulations


જ્ઞાતિ ગૌરવ પટ્ટણી બ્રધરહુડ ના ચેરમેન શ્રી મનોજભાઈ પટ્ટણી ને માનવ સેવા માટે ખાસ ડૉક્ટરેટ પદવી થી યુનાઇટેડ ગ્રેડયુએટ કોલેજ એન્ડ સેમિનરી ઈન્ટરનેશનલ યુ.એસ.એ. ના ચાન્સેલર શ્રીમાન ડોકટર કલાઈવ રિવર્સ દ્વારા તા. 11 માર્ચ 2022, શુક્રવાર ના રોજ પટ્ટણી બ્રધરહુડ ના આંગણે આમંત્રિત મહેમાનો અને જ્ઞાતિજનો ની હાજરી માં પદવી સમારોહ માં ડોકટર ની પદવી થી સન્માનિત કરવા માં આવ્યા. યુનિવર્સીટી દ્વારા સમગ્ર વિશ્વ માં પ્રથમ અંધજન ને આ પદવી થી નવાજવામાં આવ્યા. પરજીયા સોની સમાજ માં સમગ્ર વિશ્વ માં તેઓ પ્રથમ અંધજન તરીકે સમાજ ના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે.