Rajkot Mahamandal welcomed guests from Nairobi and Dubai



રાજકોટ મહામંડળ દ્વારા નૈરોબી અને દુબઈ થી પધારેલ અતિથિ નું સ્વાગત

Alkaben Bharat Pattni Hon. Secretary of Pattni Brotherhood with Shri Narendrabhai Ghghada Smt. Induben Ghaghada of Dubai welcomed by office Bearers of Rajkot Mahamandal on a goodwill gesture, on sunday 10th April 2022. The two mandals exchanged views on the progress and the activities each Mandal is involved in. Alkaben invited the Rajkot Mandal to visit Nairobi.


રાજકોટ મહામંડળ ના કારોબારી સભ્યો યે નૈરોબી થી પધારેલ પટ્ટણી બ્રધરહુડ ના મંત્રી અલકાબેન ભરતભાઈ પટ્ટણી તેમજ દુબઈ થી આવેલ શ્રી નરેન્દ્રભાઇ અને ઇન્દુબેન ઘઘડા નું તેમની રાજકોટ ની ટુંકી મુલાકાત દરમ્યાન સ્વાગત કર્યું અને સમાજ ની ગતિવિધિ થી વાકેફ કર્યા. અલકાબેને કરોબરી મહામંડળ ના સભ્યો ને નૈરોબી ની ફરી મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું.