Ram Navami Celebration at Pattni Brotherhood



પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી દ્વારા રામ નવમી ની ભવ્ય ઉજવણી

Ram Navami Celebration at Pattni Brotherhood A colourful morning praising Lord Ram. Thank you, to all those who attended in large numbers. Parents of the participants made great effort in dressing up their children according to the characters of Ramayan. Our “Baal Dhuni” mini band formed by Pattni Brotherhood children recited Hanuman Chalisa and Ram Dhun. May the divine grace of Lord Ram always be with you all. Wish you a very happy and prosperous Ram Navmi!


પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી દ્વારા રામ નવમી ની ભવ્ય ઉજવણી તા. 10 એપ્રિલ 2022 રવિવાર ના રોજ સત્સંગ મંડળ , બાળકો તેમજ જ્ઞાતિજનો ની મોટી સંખ્યા માં હાજરી વચ્ચે રામનવમી ની ઉજવણી કરવા માં આવી. બાળકો દ્વારા રામાયણ ના વિવિધ પાત્રો માં વેશભૂષા કરી સુંદર આયોજન કરી ભૂલકાં ઓ દ્વારા રામધૂન અને હનુમાન ચાલીસા નું ગાન કરવામાં આવ્યું હતું