Hon. Secretary of Pattni Brotherhood Alkaben Bharatbhai Pattni Visited Mumbai Samaj



પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી ના મંત્રી અલકાબેન ભરતભાઇ પટ્ટણી ની મુંબઈ સમાજ ની ટુંકી મુલાકાત

Alkaben Bharat Pattni Hon. Secretary of Pattni Brotherhood Nairobi welcomed by office Bearers of Mumbai Soni Samaj on a goodwill gesture, on 14th April, 2022. The two mandals exchanged views on the progress and the activities each Mandal is involved in. Alkaben invited the Mumbai Mandal to visit Nairobi. It was an honor to meet the All women's Soni Cricket team members led by Sonal Chetan sagar, Sonal Nilesh Sagar and Isha Vishal Satikuvar.


પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી ના મંત્રી અલકાબેન ભરતભાઇ પટ્ટણી ની મુંબઈ સમાજ ની ટુંકી મુલાકાત દરમ્યાન સંસ્થા ના પ્રતિનિધિ મંડળ તેમજ યુવા નેતા અને નવ નિર્મિત મહિલા ક્રિકેટ ટીમ ના પ્રતિનિધિ સાથે મુલાકાત કરી હતી