Donor Family and delegation from Nairobi was warmly welcomed by Rajkot Mahamandal and Halar Institutes



નૈરોબી થી પધારેલ દાતા પરિવાર અને પ્રતિનિધિ મંડળ નું રાજકોટ મહામંડળ તેમજ હાલાર ની સંસ્થા દ્વારા હાર્દિક સ્વાગત.

Shri Govindbhai Jeram and Shri Vijay Bhai Ghaghada Donor of P.J.Ghaghada Dining Hall at Shri Mohanbhai Hall Rajkot visited today with family and guests including Shri Bhaskarbhai and Suryakantbhai Trustees of Pattni Brotherhood- Nairobi. The delegation was warmely welcomed by Rajkot Mahamandal and Halara Institutes (Jamnagar , Dwarka and Bhanvad) committee and trustee members. The family of Shri Govindbhai and Vijaybhai also announce pledge of Rs 11 Lacs towards dialysis unit for Shri Dhankuvarben Babubhai Dhakan Hospital (Suvarna Hospital) Boriwali Mumbai. Earlier Two Dialysis Unit (Rs 22 Lacs) was pledge by Late Shri Kanjibhai Damji Devji Vaya & Family of Nairobi. Jay Gyati Maiya


શ્રી પી.જે. ઘઘડા ડાઇનિંગ હોલ (મોહનભાઈ હોલ) રાજકોટ ના દાતા પરિવાર શ્રી ગોવિંદભાઈ જેરામ અને શ્રી વિજયભાઈ ઘઘડા કુટુંબીજનો તેમજ પટ્ટણી બ્રધરહુડ ના ટ્રસ્ટી શ્રી ભાસ્કરભાઈ અને શ્રી સૂર્યકાંતભાઈ અને સ્નેહી મિત્રો સાથે નવનિર્મિત હોલ ની મુલાકાત લીધી. નૈરોબી થી પધારેલ દાતા પરિવાર તેમજ પ્રતિનિધિમંડળ નું રાજકોટ મહામંડળ તેમજ જામનગર , દ્વારકા અને ભાણવડ (હાલાર) ની સંસ્થા ના ટ્રસ્ટી અને કારોબારી સમિતિ ના સભ્યો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. શ્રી ગોવિંદભાઈ અને વિજયભાઈ પરિવાર દ્વારા શ્રી દેવકુવર બેન બાબુભાઈ ધકાણ હોસ્પિટલ (સુવર્ણ હોસ્પિટલ) માટે એક ડાયાલિસિસ યુનિટ (₹ ૧૧ લાખ) નું દાન જાહેર કરવા માં આવ્યું. આ પહેલા સ્વ. શ્રી કાનજીભાઈ દામજી દેવજી વાયા પરિવાર નૈરોબી દ્વારા ૨ ડાયાલિસિસ યુનિટ (₹ ૨૨ લાખ) નું દાન આપવામાં આવ્યું. જય જ્ઞાતિ મૈયા.