Shri Suryakant Bhai Challa Courtesy visit to Governor Of UP Hon. Anandiben Patel



શ્રી સુર્યકાંતભાઈ ચલ્લા ની ઉતર પ્રદેશ ના ગવર્નર માનનીય આનંદીબેન પટેલ સાથે સૂભેક્ષા મુલાકાત

Proud Pattni Shri Suryakant Bhai Challa trustee of Pattni Brotherhood Nairobi and Vice Chairman of Hindu Council of Kenya with Mrs Sonalben had courtsey visit of Hon. Governor of Uttar Pradesh Smt. Anandiben Patel at Raj Bhuvan (Lal Bahadur Shahstri Bhuvan) Lucknow (UP).


જ્ઞાતિ ગૌરવ પટ્ટણી બ્રધરહૂડ ના ટ્રસ્ટી અને હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યા ના ઉપપ્રમુખ શ્રી સૂર્યકાંતભાઇ ચલ્લા અને શ્રીમતી સોનલબેન ચલ્લા ની ઉતર પ્રદેશ ના માનનીય ગવર્નર શ્રીમતી આનંદીબેન પટેલ સાથે રાજ ભવન (લાલબહાદુર શાસ્ત્રી ભવન) લખનોવ ખાતે સુભેક્ષા મુલાકાત