Pattni Youth organised a fabulous Tree Planting event on 24th April 2022.



પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી યુવક મંડળ દ્વારા વૃક્ષા રોપણ ઉત્સવ

Tree planting activity was well organized by Pattni Brotherhood Nairobi Youth Wing in collaboration with Hindu Religious Service Centre in Ngong Hills area near Nairobi and appropriate steps were taken to plant and maintain more than 1000 trees.


પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી યુવક મંડળ દ્વારા વૃક્ષા રોપણ ઉત્સવ નું નૈરોબી ની નજીક આવેલ ગોંગ હિલ વિસ્તાર માં હિન્દુ રીલિજિયસ સર્વિસ સેન્ટર સંસ્થા ના સહયોગ થી સુંદર આયોજન કરવા માં આવ્યું અને 1000 થી વધુ વૃક્ષો નું રોપણ અને માવજત કરવા માટે યોગ્ય પગલાં લીધા.