Delegation from Nairobi was warmely welcomed by Halar Institutes



નૈરોબી થી પધારેલ પમહેમાનો નું હાલાર ની સંસ્થાઓ દ્વારા હાર્દિક સ્વાગત

Delegation from Nairobi was warmely welcomed by Halar Institutes Trustees and Committee Members from Jamnagar , Dwarka and Bhanvad During their visit to Rajkot Mahamandal at Mohanbhai Hall.


રાજકોટ મહામંડળની મુલાકાત પ્રસંગે હાલાર ની જામનગર, ભાણવડ અને દ્વારકા સંસ્થા ના ટ્રસ્ટી અને હોદેદારો દ્વારા નૈરોબી થી પધારેલ પમહેમાનો નું હાર્દિક સ્વાગત અને સન્માન કરવા માં આવ્યું હતું.