Guest from Nairobi warmely welcome by Trustee of Dwarka Soni Wadi



નૈરોબી થી પધારેલ મહેમાનો નું દ્વારકા સોની વાડી ના ટ્રસ્ટી દ્વારા હાર્દિક સ્વાગત

Pattni Brotherhood Nairobi Trusttee Shri Bhaskarbhai Pattni with Mrs Nishiben and Shri Unat Nagindas Challa was warmely welcome by Dwarka Soni Wadi Trustee Shri Mukeshbai Ghaghada at World Famous Dwarkadhishji Temple


નૈરોબી થી પધારેલ મહેમાનો પટ્ટણી બ્રધરહૂડ માં ટ્રસ્ટી શ્રી ભાસ્કરભાઈ પટ્ટણી ,શ્રીમતી નીશી બેન પટ્ટણી તેમજ શ્રી ઉનત ભાઈ નગીનદાસ ચલ્લા નું દ્વારકા સોની વાડી ના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ઘઘડા દ્વારા જગ પ્રખ્યાત દ્વારકાધીશ મંદિર ના પટાંગણ માં હાર્દિક સ્વાગત