Pattni Brotherhood Trustee Shri Govindbhai Jeram and Immediate Past Chairman Shri Vijaybhai Ghaghada visited Boriwali Soniwadi and Shri Dhankuvarben Babubhai Dhakan Hospital (Suvarna Hospital)



પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી ના ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ જેરામ અને માજી પ્રમુખ શ્રી વિજભાઈ ઘઘડા એ મુંબઈ સોનીવાડી બોરીવલી તેમજ શ્રી ધનકુવરબેન બાબુભાઈ ધકાણ હોસ્પિટલ (સુવર્ણ હોસ્પિટલ) ની મુલાકાત લીધી

Pattni Brotherhood Trustee Shri Govindbhai Jeram and Immediate Past Chairman Shri Vijaybhai Ghaghada visited Boriwali Soniwadi and Shri Dhankuvarben Babubhai Dhakan Hospital (Suvarna Hospital). Mumbai Soni Samaj Pramukh Shri Vijaybhai Satikuvar with Suvarna Charitable Trustee Shri Yogeshbhai Sagar, Leading Donor Shri Bhupeshbhai Dhakan and other leaders warmly welcome them and appreciate their pledge of ₹11 Lacs to Suvrna Charitable Trust. Late Shri Dullabhji Naranji Vaya - Nairobi and Shri Kishorbhai Naranji Vaya - Mombasa (Ran Wala) also pledge ₹11 Lacs to Suvrna Charitable Trust for Dialysis Unit.


પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી ના ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ જેરામ અને માજી પ્રમુખ શ્રી વિજભાઈ ઘઘડા એ મુંબઈ સોનીવાડી બોરીવલી તેમજ શ્રી ધનકુવરબેન બાબુભાઈ ધકાણ હોસ્પિટલ (સુવર્ણ હોસ્પિટલ) ની મુલાકાત લીધી. મુંબઈ સમાજ ના પ્રમુખ વિજયભાઈ સતિકુંવર તેમજ સુવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ સાગર અને અગ્રણી દાતા શ્રી ભૂપેશ ભાઈ ધકાણ દ્વારા તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું અને પરિવાર દ્વારા આપેલ ₹૧૧ લાખ ના દાન બદલ આભાર વ્યક્ત કર્યો. સ્વ.દુર્લભજી નારણજી નૈરોબી અને શ્રી કિશોરભાઈ નારણજી મોમ્બાસા (રાણ વારા) તરફથી સૂવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ ને ₹11 લાખ નું દાન ડાયાલિસિસ યુનિટ માટે આપવા માં આવ્યું.