Raju Vaya trustee of Uganda Hindu Santan Dharma Mandal was warmly welcomed during celebration on the eve of 62nd Gujarat Sthapna Din at Kampala Uganda



યુગાન્ડા હિન્દુ સનાતન ધર્મ મંડળ ના ટ્રસ્ટી શ્રી રાજુ ભાઈ વાયા નું 62 માં ગુજરાત સ્થાપના દિન ની પૂર્વ સંધ્યા યે કંપાલા ખાતે આયોજિત સમારંભ માં હાર્દિક સ્વાગત કરવા માં આવ્યું.

Raju Vaya trustee of Uganda Hindu Santan Dharma Mandal was warmly welcomed during celebration on the eve of 62nd Gujarat Sthapna Din at Kampala Uganda with High Commissioner of india to Uganda Hon. Ajay Kumar , High Commissioner of Sri Lanka to East Africa Hon.Kananathan and other dignitaries


યુગાન્ડા હિન્દુ સનાતન ધર્મ મંડળ ના ટ્રસ્ટી શ્રી રાજુ ભાઈ વાયા નું 62 માં ગુજરાત સ્થાપના દિન ની પૂર્વ સંધ્યા યે કંપાલા ખાતે આયોજિત સમારંભ માં હાર્દિક સ્વાગત કરવા માં આવ્યું. સાથે ભારત ઉચ્ચ આ ના હાઈ કમિશનર માનનીય શ્રી અજય કુમાર તેમજ શ્રીલંકા ઉચ્ચ આયોગ ના ઇસ્ટ આફ્રિકા ના હાઈ કમિશનર માનનીય કનાથાન અન્ય વરિષ્ઠ ગણ જોડાયા હતા.