Pattni Brotherhood warmly welcome and participate in Shri 108 Yamuna Lotiji Utsav Sobha Yatra



પટ્ટણી બ્રધરહૂડ શ્રી 108 યમુનાજી લોટી ઉત્સવ સોભા યાત્રા નું ભાવ ભર્યું સ્વાગત કર્યું

Pattni Brotherhood Trustees, Chairman, and Committee Members join community members to warmly welcome and participate in Shri 108 Yamuna Lotiji Utsav Sobha Yatra. Sobha Yatra was blessed by Shree Dwarkeshlalji Mahodayshree on 15th May 2022, Sunday at Pattni Brotherhood Nairobi.


પટ્ટણી બ્રધરહૂડ ના ટ્રસ્ટી, ચેરમેન , સમિતિ ના સભ્યો અને જ્ઞાતિજનો એ શ્રી પુષ્ટિમાર્ગ સમુદાય દ્વારા નવ નિર્મિત હવેલી ના ભવન માં યોજાયેલ શ્રી 108 યમુનાજી લોટી ઉત્સવ શોભા યાત્રા તેમજ શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી નું પટ્ટણી બ્રધરહૂડ ના આંગણે ભાવભર્યું સ્વાગત કર્યું.