Death announcement: Shri Nanalal Haridas Dhakan Age 90 Years



દુઃખદ અવસાન : શ્રી નાનાલાલ હરિદાસભાઈ ધકાણ, ઉં.વ.90

Death announcement: Shri Nanalal Haridas Dhakan Age 90 Years pass away on 16 May 2022 at Rajkot He was very passionated, respected and active member of Shri Parajiya Pattni Soni Gyati Mahamandal Rajkot since last few decades. Funeral will be on 17 May 2022 at Rajkot Residence Matru Chhaya 7 Gayakwadi, Junction Plot Rajkot ૐ Shanti ૐ Jay Shri Krishna Bharatbhai Nanalal Dhakan Ashokbhai Nanalal Dhakan Himanshubhai Nanalal Dhakan


🕉 દુઃખદ અવસાન 🕉 અમરેલી વાળા હાલ રાજકોટ નિવાસી, શ્રી નાનાલાલ હરિદાસભાઈ ધકાણ, ઉં.વ.90, નુ તા. 16-05-22 ના રોજ રાજકોટ મુકામેં અવસાન થયેલ છે. ◆ સદગતની અંતિમ યાત્રા ◆ તા.17/05/22 ને મંગલવાર સવારે 8 કલાકે તેમના નિવાસ્થાનેથી રામનાથપરા સ્મશાનગૃહ જવા નીકળશે. નિવાસસ્થાન :- "માતૃછાયા" , ૭ ગાયકવાડી , જંકશનપલૉટ રાજકોટ ૩૬૦૦૦૧. ભરતભાઈ નાનાલાલ ધકાણ ૯૯૨૪૪૬૨૩૧૧ અશોકભાઈ નાનાલાલ ધકાણ ૯૯૨૪૧૩૧૭૦૯ હિમાશુભાઈ નાનાલાલ ધકાણ ૭૪૮૬૯૯૧૧૭૦ ધકાણ પરિવારના જય શ્રી કૃષ્ણ . ૐ શાંતી શાંતી શાંતી: