Bricks Puja performed by Parajiya Pattni Soni members at BAPS Hindu Temple Abudhabi UAE



પરજીયા સોની સમાજ ના જ્ઞાતિજનો દ્વારા BAPS હિન્દુ મંદિર ના નિર્માણ માં ઇંટો ની પૂજા

Bricks Poojan held at BAPS Hindu Mandir, Abu Dhabi, UAE & trip organised by Shree Parajiya Soni Samaj, UAE members participated in big numbers Specially thanks to Mr Hareshbhai M. Sagar, Mr. Bharatbhai M. Sagar & Mr. Dharmendrabhai M. Sagar & all their family members for generous support.


BAPS હિન્દુ મંદિર , અબુધાબી, યુ.એ.ઇ. ના નિર્માણ માં શ્રી સમસ્ત પરજીયા સોની જ્ઞાતિ જનો યે ઇંટો ની પૂજા કરી ઉત્સાહ ભેર મોટી સંખ્યા માં ભાગ લીધો. આ સુભ અવસરે શ્રી હરેશભાઈ એમ.સાગર , ભરતભાઈ સાગર , ધર્મેન્દ્રભાઈ સાગર અને પરિવાર નું યોગદાન ખુબજ પ્રશંસનીય રહ્યું. જય સ્વામનારાયણ