Shri Dilipbhai Bhanjibhai Jessa Challa from Pretoria South Africa warmely welcomed by Mumbai Samaj



પ્રિટોરિયા સાઉથ આફ્રિકા થી પધારેલ શ્રી દિલીપભાઈ ભાણજી જેસા ચલ્લા નું મુંબઈ સમાજ દ્વારા ભાવભર્યું સ્વાગત

Shri Dilipbhai Bhanjibhai Jessa Challa from Pretoria South Africa warmely welcomed by Mumbai Samaj Pramukh Shri Vijaybhai, Suvrna Hospital Trust trustee and MLA Shri Yogeshbhai Sagar among other community leaders at Soni Wadi Boriwali- Mumbai


પ્રિટોરિયા સાઉથ આફ્રિકા થી પધારેલ શ્રી દિલીપભાઈ ભાણજી જેસા ચલ્લા નું મુંબઈ સમાજ ના પ્રમુખ શ્રી વિજયભાઈ સતિકુવર , ધારાસભ્ય શ્રી યોગેશભાઈ સાગર (સૂવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ) તેમજ અન્ય અગ્રણી દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું.