Trustee of Shri Sanatan Hindu Dharm Mandal Uganda Shri Raju Vaya from Kampala was warmely welcomed at Jamnagar



શ્રી સનાતન હિન્દુ ધર્મ મંડળ યુગાન્ડા - કંપલા ના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ વાયા ની જામનગર ની મુલાકાત

Trustee of Shri Sanatan Hindu Dharm Mandal Uganda Shri Raju Vaya from Kampala was warmely welcomed by Sant Shri Keshvanandji of Santan Seva Mandal Dev Bhumi Dwarka, Ex Minister of Gujarat Shri Dharmendrasinh and Parajiya Soni Leader Shri Narendrabhai Dhakan during his visit at Jamnagar.


શ્રી સનાતન હિન્દુ ધર્મ મંડળ યુગાન્ડા - કંપલા ના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ વાયા ની જામનગર ની મુલાકાત દરમિયાન દેવભૂમિ દ્વારકા ના સનાતન સેવા મંડલ ના સંત શ્રી કેશવાનંદજી અને માજી પ્રધાન શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ પરજીયા સોની અગ્રણી શ્રી નરેન્દ્રભાઇ ધકાણ સાથે મુલાકાત અને સન્માન.