Engagement: Hetal Jayeshbhai Vithaldas Vaya



સગાઈ: હેતલ જયેશભાઈ વીઠલદાસ વાયા

Engagement Announcement - Nairobi With blessing of Kuldevi Shri Momai Maa and Shri Bava Chi. Hetal Vaya Grand Daughter of Late Shri Vithaldas Bhura Vaya and Late Smt. Radiyatben Vithaldas Vaya and daughter of Shri Jayeshbhai Vithaldas Vaya and Smt Jagrutiben Jayeshbhai Vaya of Nairobi (Amberdi Wala) Got engaged On Sunday, 12th Jun 2022 with Chi. Gaurav Kasvani Son of Shri Rajkumar Lalchand Kasvani and Smt Soniaben Rajkumar Kasvani of Jalavad (Kota-Rajsthan) Congratulations 🎉


શુભ સગાઈ કુળદેવી શ્રી મોમાઈ માતાજી અને શ્રીજી બાવા ની અસીમ કૃપા થી સ્વ. વીઠલદાસ ભૂરા વાયા અને સ્વ. રળિયાતબેન વિઠલદાસ વાયા ની પૌત્રી તેમજ શ્રી જયેશભાઈ વીઠલદાસ વાયા અને શ્રીમતી જાગૃતિબેન જયેશભાઈ વાયા ની પુત્રી (મૂળ આંબરડી વાળા હાલ નૈરોબી) ચી. હેતલ વાયા ની સગાઈ ચી. ગૌરવ કાસવાની શ્રી રાજકુમાર લાલચંદ કાસવાની અને શ્રીમતી સોનિયાબેન રાજકુમાર કાસવાની ના પુત્ર (જાલાવડ, કોટા રાજસ્થાન ) સાથે તા. 12 જૂન 2022, રવિવાર ના રોજ કરેલ.