Death Announcement : Shri Kishorbhai Dayalji Soni (Saagar) Age 71 Nairobi Kenya



દુઃખદ અવસાન શ્રી કિશોરભાઈ દયાળજી સોની (સાગર) ઉમર ૭૧ વર્ષ નૈરોબી ,કેન્યા

Death Announcements It is with deep regret we inform the passing on of SHRI KISHOR DAYALJI SONI (SAGAR ) Age 70 years on Tuesday, 14th of June 2022 in Nairobi, Kenya. Son of Late DAYALJI NARANJI SONI & PRABHAVANTI DAYALJI SONI. Husband to Rupa Soni. Father to Ravi, Sonia and Nikki. Brother to Dhirajlal Dayalji Soni, Vinay Dayalji Soni, Varsha Lalit Pattni and Daxesh Dayalji Soni Grandfather to Tsevi, Tsorav, Onkar, Sahib , Tejvir and Jia. Funeral will be on Thursday , 16th June 2022 The corteag will leave at 1.45 pm from their residence Royal Apartments Kusi Lane off 4th Parklands to Kariokor crematorium at 2.00pm Prayers (Prathna Sabha) Prayers will take place at Pattni Brotherhood, Manurama Hall on Thursday, 16th May 2022 7.00pm Kindly observe COVID protocols , funeral will be for immediate family members only 🙏🏻 ૐ shanti ૐ 🙏 Jay Shree Krishna


દુઃખદ અવસાન શ્રી કિશોરભાઈ દયાળજી સોની (સાગર) ઉમર ૭૧ વર્ષ નૈરોબી , તા. ૧૪ જૂન ૨૦૨૨, મંગળવાર ના રોજ શ્રી જી ચરણ પામેલ છે. તેઓ સ્વ. દયાળજી નારણજી સાગર અને ગ.સ્વ. પ્રભાવતીબેન દયાળજી સાગર ના પુત્ર થાય. તેઓ રૂપાબેન સોની ના પતિ થાય. તેઓ રવી, સોનિયા અને નિકી ના પિતાશ્રી થાય. તેઓ શ્રી ધીરજલાલ સોની, શ્રી વિનયભાઈ સોની, વર્ષાબેન લલિતભાઈ પટ્ટણી અને દક્ષેશભાઈ સોની ના ભાઈ થાય. અંતિમ યાત્રા તા. ૧૬ જૂન ના બપોરે ૧.૪૫ તેમના નિવાસ સ્થાન થી નૈરોબી સ્મશાન ગૃહ ૨.૦૦ વાગ્યે . પ્રાથના સભા તા. ૧૬ જૂન ૨૦૨૨ , ગુરુવાર સાંજે ૭.૦૦ વાગ્યે પટ્ટણી બ્રધરહૂડ, મનુરામા હોલ ખાતે રાખવા માં આવશે. કોવિદ નિયમો નું પાલન કરવા વિનંતી. ૐ શાંતિ ૐ જય શ્રીકૃષ્ણ