Pattni Brotherhood celebrate International yoga day



પટ્ટણી બર્ધરહુડ દ્વારા આંતરરાષ્ટ્રિય યોગ દિન ની ઉજવણી

Pattni Brotherhood members celebrate international yoga day at Pattni Brotherhood lead by Dr Seema Sharma with good attendance Satsang Mandal. Past Chairman Shri Vijay bhai also join yoga session. Pattni Brotherhood Trustee Shri Govindbhai Jeram, Shri Suryakant Challa with Smt Sonalben Challa and Hon. Secretary Smt. Alkaben Bharat Pattni represented community at United Nation-Nairobi during Yoga Day celebration.


પટ્ટણી બર્ધરહુડ દ્વારા આંતરરાષ્ટ્રિય યોગ દિન ની ઉજવણી ડૉ સીમા શર્મા દ્વારા મનુરામા હોલ માં યોગ દિવસ નિમિતે યોગા કરવા માં આવ્યા સ્તસંગ મંડળ ના સભ્યો ની હાજરી વિશેષ હતી. માજી ચેરમેન શ્રી વિજય ભાઈ પણ જોડાયા હતા. ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ જેરામ , શ્રી સૂર્યકાંત ચલ્લા તેમજ સોનલબેન ચલ્લા અને સેક્રેટરી અલકાબેન ભરતભાઈ પટ્ટણી યુનાઇટેડ નેશન દ્વારા આયોજિત યોગા પ્રોગ્રામ માં પટ્ટણી બ્રધરહૂડ નું પ્રતિનિધિત્વ કર્યું હતું.