Late Shri Maganlal Odhavji Vaya (Nanduri) family now in Nairobi and Kampala celebrated Vastu Puja and Nutan Madh Sthapan of Shri Randal Mataji.



સ્વ.મગનલાલ ઓધવજી વાયા પરિવાર ના વતન નાંદુરી ના મકાનના પુનઃ નિર્માણ વાસ્તુ પૂજન અને શ્રી રાંદલ માતાજી નું નૂતન મઢમાં સ્થાપના

Late Shri Maganlal Odhavji Vaya (Nanduri) family now in Nairobi and Kampala celebrated Vastu Puja and Nutan Madh Sthapan of Shri Randal Mataji. Jamnagar, Bhanwad, Dwarka and Jamkhmbhalia Samaj leaders attended and congratulated the family and blessed the event. At this auspicious occasion Late Maganlal Odhavji Vaya family pledge ₹11 lacs to Shri Suvrna Charitable Trust towards the Dialysis Units for upcoming Shri Dhankuvarben Babubhai Dhakan Hospital at Boriwali Mumbai


સ્વ.મગનલાલ ઓધવજી વાયા પરિવાર ના નિમંત્રણ ને માન આપી જામનગર સમાજ, દ્વારકા વાડી, જામખંભાળિયા વાડી અને ભાણવડ વાડીના કાર્યકરોએ તેમના વતન નાંદુરી ના મકાનના પુનઃ નિર્માણ વાસ્તુ પૂજન અને માતાજી ના નૂતન મઢમાં સ્થાપના પ્રસંગે પ્રતિનિધિઓ યે હાજરી આપી હતી તેમજ હિરેનભાઇ અને રાજૂભાઈ વાયા અને તેમના માતુશ્રી પ્રભાબેન મગનલાલ વાયા નું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પવિત્ર પ્રસંગે સ્વ. મગનલાલ ઓધવજી વાયા - નાંદુરી પરિવાર દ્વારા સૂવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ - બોરીવલી) દ્વારા નવ નિર્મિત શ્રી દેવકુવરબેન બાબુભાઈ ધકાણ હોસ્પિટલ ના ડાયાલિસિસ વિભાગ માટે ₹ ૧૧ લાખ નું યોગદાન જાહેર કર્યું. જય માતાજી જય જ્ઞાતિ મૈયા