Rajkot Mahamandal members warmely welcome Shri Hiren Vaya and Mrs Hansa Vaya from Nairobi



દાતા શ્રી હિરેનભાઈ વાયા અને શ્રીમતી હંસાબેન વાયા તા. ૧૦ જુલાઈ ૨૦૨૨, રવિવાર ના રોજ રાજકોટ મહામંડળ દ્વારા હાર્દિક સન્માન.

Rajkot Mahamandal members warmely welcome Shri Hiren Vaya and Mrs Hansa Vaya from Nairobi donor of Late Shri Maganlal Odhavji Vaya Conference Room Visited newly renovated Shri Mohanbhai Hall and other facilities at community Center including benquet hall, dining hall, rooms and much more.


મોહનભાઈ હોલ રાજકોટ ના નવનિર્માણ માં સ્વ. મગનલાલ ઓધવજી વાયા( નાંદુરી વાળા) કોન્ફરન્સ રૂમ ના દાતા પરિવાર ના હાલ નૈરોબી અને કંપાલા સ્થિત શ્રી હિરેનભાઈ વાયા અને શ્રીમતી હંસાબેન વાયા તા. ૧૦ જુલાઈ ૨૦૨૨, રવિવાર ના રોજ રાજકોટ મહામંડળ ના પ્રમુખ તેમજ સભ્યો સાથે નવનિર્મિત અને આધુનિક સગવડ થી સજ મોહનભાઈ હોલ ના વિવિધ વિભાગ ની મુલાકાત લીધી.